*
*જનતા કી જાનકારી પેપર ના અહેવાલ નો ભારી અસર તંત્ર દ્વારા ખુલ્લી ગટરોના બંધ કરવામાં આવી*
જગવિખ્યાત અંબાજી યાત્રાધામ તરીકે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે લાખોની સંખ્યામાં માઇ ભકતો દર વર્ષે માતાજીના દર્શને આવતા હોય છે જ્યારે અંબાજી ખાતે મેન માર્કેટમાં પંચાયત ની સામે મોટી ગટર ખુલ્લી હાલતમાં રસ્તા વચ્ચે હતી જાણે વહીવટીતંત્ર અકસ્માત ની રાહ જોઈ રહ્યું હતા અને અકસ્માતનો કોઈપણ વ્યક્તિ ભોગ બને તેવી શક્યતા હતી માટે જનતા કી જાણકારી ના સંવાદદાતા વિક્રમ સરગરા દ્વારા આ ગટરો ને બંધ કરવાનું કામ કરવામાં આવે તેવી તંત્રને જનતા કી જાનકારી દૈનિક પેપર દ્વારા માંગ કરી હતી આખિર કાર તંત્ર દ્વારા ગટરો બંધ કરવામાં આવી છે જનતા કી જાનકારી પેપર ના ખાસ અહેવાલ નો ભારી અસર જોવા મળ્યો તંત્ર દ્વારા ખુલ્લી ગટર નો અહેવાલ વાંચતા તાત્કાલિક પડે ખુલ્લી ગટરોના બંધ કરવામાં આવી છે *જાગ્યા ત્યારથી સવાર* તંત્ર દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી