અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
***
12 પ્રસાદ કેન્દ્રો પર 3,60,000 કિલોગ્રામ પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા: સૌ પ્રથમવાર ફરાળી ચીકીના પ્રસાદની વ્યવસ્થા કરાઇ
***
યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરાઇ
***
આરોગ્ય વિભાગ દ્વારા ૩૮ જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો કાર્યરત કરાયા
***
મેળા માટે એસ.ટી. તંત્રના 4 વિભાગો દ્વારા 700 થી વધુ ટ્રીપનું આયોજન કરાયું
***
અંબાજીથી ત્રણ કિ.મી.ના અંતરે પાર્કિગ પ્લોટની સુવિધા ઉભી કરાઇ
***
પદયાત્રી સંઘો માટે પ્રથમવાર ઓનલાઈન રજીસ્ટ્રેશની વ્યવસ્થા કરાઇ
***
પ હજાર પોલીસ કર્મીઓ અને 325 થી વધારે સી.સી.ટી.વી કેમેરા મેળા પર ચાંપતી નજર રાખશે
***
દર્શનાર્થીઓ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નવું નજરાણું
***
700 જેટલાં સફાઈ કર્મચારીઓ મેળામાં સફાઈ જાળવવાની કામગીરીમાં સેવા આપશે
Attachments area

