Gujarat

અખિલ હિંન્દ મહિલા પરિષદ બરોડા ખાતે મહિલા શિબિર મળી હતી

અખિલ હિંન્દ મહિલા પરિષદ બરોડા ખાતે મહિલા શિબિર મળી હતી, જેમાં મહિલાઓ ને સામાજિક સમજ અને સમરસતા બાબતે સંવાદ કર્યો હતો તેમજ આર્થિક યુગ માં આર્થિક બાબતો પર પણ ” સ્વ નિર્ભર ” થકી ” આત્મનિર્ભર ” થવાની વાત પર ભાર મુક્યો હતો. સાથે જ રાજ્ય સરકાર ની યોજનાઓ ની જાણકારી આપી હતી. તેમજ મહિલા આર્થીક વિકાસ નિગમ, મહિલા આયોગ, મહિલા સુરક્ષા અને સમાજ કલ્યાણ બોર્ડ જેવા અગત્ય ના નિગમો ની જાણકારી પણ આપી હતી.

તસવીર અહેવાલ

જીગ્નેશ પટેલ માણાવદર

FB_IMG_1651282534572.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *