અજમેર ખ્વજા ગરીબ
જામનગર ગુજરાત ના વતની અને હાલ મુંબઈ ના જાણીતા બિજનેસ નેસ મેન તેમજ મુંબઈ અને ગુજરાત માં વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ સામાજીક અગ્રણી જનાબ ઝાવેદ ભાઈ પારેખ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ દરગા શરિફ ના મુખ્ય મેમ્બર નુ તાજેતરમાં અજમેર શરીફ ખાતે સન્માન કરવામાં આવ્યુ હતુ ત્યારે આ પ્રસંગે બોરી સંખ્યા માં તેમના મિત્રો શુભેચ્છો ઉપસ્થિત રયાહતા ત્યારે જામનગર ના તેમના મિત્રો જનાબ નઝીર બાબા રફાઈ ગાદીનશીન ગેબન શાહા પીર દરગાહ તેમજ પત્રકાર ઈનાયતખાનપઠાન ખાનસાહાબ જનાબ સતાર પટેલ અજમેરી અબ્દુલ ભાઈ લખના અગ્રણી મેમન સમાજ વગેરે એ શુભેચ્છા પાઠયવી હતી જામનગર રિપોર્ટ ઈનાયતખાનપઠાન


