Gujarat

અભેસિહ તડવી રેલીમા ખુલ્લી જીપ માંથી ઉતરી બાઈક પર ફોર્મ ભરવા પહોંચ્યા 

સંખેડા 139 બેઠક પર અભેસિંગ તડવી નું શક્તિ પ્રદર્શન જંગી રહેલી યોજી,
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બેઠકના ભાજપના ઉમેદવાર  અભેસિંહ તડવી આજે  ફોર્મ ભર્યું, અભેસિંહ તડવી બોડેલી નગરમાં આદિવાસી ઢોલ અને આદિવાસી નૃત્ય સાથે રેલી કાડી આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું, હજારોની સંખ્યામાં સમર્થકો રેલીમાં જોડાયા. છોટાઉદેપુર જિલ્લાની 139 સંખેડા વિધાન સભા બેઠક માટે શક્તિ પ્રદર્શન આદિવાસી ઢોલ નગારા સાથે રેલીમાં મોટી સંખ્યામાં જન મેદન ઉમટી પડીયા હતા ભાજપના ધારાસભ્ય છે અને તેને રીપીટ કરતા આપી છે ટિકિટ મોટી સંખ્યા કાર્યકરો હોદ્દેદારો સાથે ઉમેદવારી પત્ર ભરવા બોડેલી તાલુકા સેવા સદન ને પહોંચ્યા અભેસિહ તડવી રેલીમા ખુલ્લી જીપ માંથી ઉતરી બાઈક પર ફોર્મ ભરવા પહોંચ્યા ગઈકાલે સુખરામ રાઠવા બળદ પર સવાર થઈ  લઈ ફોર્મ ભરવા પહોંચ્યા હતા ,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221117-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *