Gujarat

અમરેલીજિલ્લાનેહરિયાળોઅનેપ્રદૂષણમુક્તબનાવવામાટેસઘનવૃક્ષારોપણકરવાનીઅપીલ

હરિયાળુંગુજરાતઅનેહરિયાળુંઅમરેલીબનાવાનીનેમસાથેવનવિભાગદ્વારાપ્રતિવર્ષવનમહોત્સવનુંઆયોજનકરવામાંઆવેછે. આઉદ્દેશ્યસાથેવનમહોત્સવકડીનાભાગરુપેઅમરેલીજિલ્લાનાસાવરકુંડલાતાલુકાનાબાઢડાગામેવિરાણીફાર્મસીકોલેજનાપ્રાગંણમાંજિલ્લાનાકક્ષાનો૭૩મોવનમહોત્સવકલેક્ટરશ્રીગૌરાંગમકવાણાનાઅધ્યક્ષસ્થાનેસંપન્નથયોહતો. આકાર્યક્રમનાપ્રારંભેનાયબવનસંરક્ષકશ્રીસામાજિકવનીકરણવિભાગડૉ. પ્રિયંકાગેહલોતેમહેમાનોનુંસ્વાગતકર્યુહતું.

આકાર્યક્રમમાંઉપસ્થિતપૂર્વકૃષિમંત્રીશ્રીવી.વી. વઘાસિયાએજણાવ્યુકે, વધતાજતાપ્રદૂષણનેઅટકાવવામાટેવૃક્ષારોપણએજએકઉપાયછે.  આપણેવૃક્ષોનુંજતનકરીએતેમાટેસરકારલોકભાગીદારીથીઆપ્રકારેવનઉત્સવઉજવેછે. સરકારશ્રીદ્વારાવનમહોત્સવદ્વારાલોકોનેજાગૃત્તકરવાનુંકામકરવામાંઆવીરહ્યુંછેત્યારેનાગરિકોએપણવૃક્ષોવાવીતેનાજતનનોસંકલ્પકરવોજોઈએ. આતકેપૂર્વમંત્રીશ્રીએઉપસ્થિતસૌનેપીપળાનાવૃક્ષનુંવાવેતરકરવાનોસંકલ્પલેવડાવ્યોહતો.

સાંસદશ્રીનારણભાઈકાછડીયાએપ્રકૃતિનાસંવર્ધનઅનેજતનમાટેવૃક્ષારોપણનોસંદેશોઆપ્યોહતો. તેમણેજણાવ્યુકે, પ્રદૂષણનેનાથવાવૃક્ષોફક્તવાવવાજનહીંપરંતુતેનોસંપૂર્ણઉછેરકરવાનીતકેદારીલેવીજરુરીછે. જોજિલ્લાનાવિવિધગામોનાંઆગેવાનોઆગળઆવીઅનેબેગામવચ્ચેવૃક્ષોનીસાંકળકરીઅનેવિપુલપ્રમાણમાંવૃક્ષારોપણકરેતોતાઉતેવાવાઝોડામાંથયેલીહરિયાળીસંપદાનીનુકસાનીનેસરળતાથીભરપાઈકરીશકાયછે, તેમજઅમરેલીજિલ્લાનેનંદનવનબનાવીશકીએ.

કાર્યક્રમમાંઉપસ્થિતપૂર્વધારાસભ્યશ્રીકાળુભાઈવિરાણીએવૃક્ષારોપણનોસંદેશઆપતાકહ્યુકે, ખેતરનાશેઢે

ખીજડાનુંઝાડવાવવાથીઅનેકફાયદાથાયછે. હુંપ્રતિવર્ષઅમારીસંસ્થામાં૫૦૦વૃક્ષોરોપવામાટેસંકલ્પબદ્ધછુંત્યારેસૌનાસહિયારાપ્રયાસોથીઆપણેઆપણાવિસ્તારનેનંદનવનબનાવીશકીએછીએ.

કાર્યક્રમમાંઉપસ્થિતમાનવમંદિરનાસંતશ્રીભક્તિરામબાપુએઉપસ્થિતસૌશ્રોતાજનોનેએક – એકપીપળોવાવવાસંકલ્પબધ્ધકર્યાહતા.  તેમણેહરિયાળીનાજતનમાટેસૌનેશુભેચ્છાસંદેશઆપ્યોહતો.

આકાર્યક્રમનાઅંતેલાભાર્થીઓનેનિર્ધુમચુલ્લાનુંવિતરણકરવામાંઆવ્યુંહતુંતેમજપ્રકૃતિઅનેવન્યસંપદાનાજતનમાટેકાર્યરતસંસ્થાઓઅનેશ્રેષ્ઠીઓનુંસન્માનકરવામાંઆવ્યુંહતું. આકાર્યક્રમમાંજિલ્લાવિકાસઅધિકારીશ્રીદિનેશગુરવ, જિલ્લાપોલીસવડાશ્રીહીમકરસિંઘ, નાયબવનસંરક્ષકડૉ. પ્રિયંકાગેહલોત, જિલ્લાશિક્ષણસમિતિનાઅધ્યક્ષશ્રીવિપુલભાઈદુધાત, પ્રાંતઅધિકારીશ્રીસાવરકુંડલા, વનવિભાગનાઅધિકારીશ્રીઓકર્મચારીશ્રીઓજિલ્લાનાપ્રકૃત્તિપ્રેમીશ્રીખુમાણતેમજજિલ્લાનાવિવિધક્ષેત્રનાઆગેવાનસર્વશ્રીમનુભાઈધાખડા, કમલેશભાઈકાનાણી, શરદભાઈપંડ્યાઅનેવિદ્યાર્થીઓતેમજઆસપાસનાગામનોસરપંચશ્રીઓઉપસ્થિતરહ્યાહતા.

FB_IMG_1660313513642.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *