Gujarat

અમરેલીમાં પત્રકાર એકતા પરિષદના સભ્યોએ નાગદેવતા મંદિરે આરતીનો લાભ લીધો

અમરેલીમાં નાગદેવતાનું મંદિર આવેલું છે  શ્રાવણ માસ નિમિત્તે નાગદેવતાના પુજારી  અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને લઈને અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સાંજે શિવજીને જળ અભીષેક કરીને આરતી ઉતારી હતી અને ધન્યતા અનુભવી હતી આ આરતીમાં પત્રકાર એકતા પરિષદના હોદેદારો હાજર રહ્યા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220815-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *