K’2 બ્યુટી બાર (NGO) દ્વારા થઈ રહેલ સેમિનારમાં બ્યુટી ઇન્ડસ્ટ્રીઝને લિંગલ લાઈઝ એક ગવર્મેન્ટ અપ્રુવલ બ્રાન્ડ બનાવવા માટે K’2 બ્યુટી બાર ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ સાથે જોડાઈને પોતાના small પાર્લરો તેમજ સલૂન ને કેવી રીતે એક બ્રાન્ડ બનાવી શકાય તેમજ (ટ્રેડમાર્ક, કોપી રાઈટ, પેટનૅ, ડિઝાઇન, પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન) તેમજ NGOના નિયમો કાયદાઓને નોલેજ આપતો એક લીગલ બ્યુટી એડવાઇઝ સેમિનારનું આયોજન થયું જેની અંદર 500થી વધારે સલૂન તેમજ બ્યુટી પાર્લર ચલાવતા બ્યુટીશીયન સાથી મિત્રો જોડાયા જેની અંદર શ્રી હિરપરા કેતનસર, શ્રી આરતી રાઠોડ દ્વારા લિંગલ લાઈઝનું નોલેજ અપાયુ, તેમજ ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ ના ડાયરેક્ટર શ્રી કપિલ રાઠોડ દ્વારા ઝીરો ટુ હીરો ટેલેન્ટ ને અમરેલી જિલ્લાના બેસ્ટ બ્યુટીશીયન તરીકેનો એવોર્ડ માહી ગૌસ્વામી (મહિમા બ્યુટી પાર્લર) ને મળ્યો તેમજ અન્ય ચાર બ્યુટીશીયન સાથી મિત્રોને 2022નો બેસ્ટ બ્રાઈડલ એવોર્ડ આપી સન્માનિત કર્યા જેમની અંદર ઉપસ્થિત મહેમાન શ્રી K’2 બ્યુટી
બાર (NGO)ના ઇન્ટરનેશનલ ફાઉન્ડર શ્રી હિરપરા કેતનસર, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર શ્રી આરતી રાઠોડ તેમજ શ્રી ગુલાબ સર, ડી.કે. કાનાણી, પિંકલ ગામીત, માર્ગીષા પટેલ, એકતા સુહાગિયા (ટેટૂ એનાલિસિસ), કવિ શ્રી અરવિંદ ભાઈ માવાણી એન્કર શ્રી બાલુભાઈ નાગાણી તેમજ અન્ય બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યા હતા.


