અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ બગસરા રોડ ઉપર આવેલું આંબેડકર નગર
કુંકાવાવ મોટી નવા આંબેડકર નગર માં ઘણા સમય થી પાણી નો પ્રશ્ન નું નિરાકરણ કરતા
આજ રોજ કુંકાવાવ મોટી નવા આંબેડકર નગર માં ઘણા સમય થી પાણી નો પ્રશ્ન નું નિરાકરણ કરતા સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી (ફૌજી) તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ ભાઈ અંટાળા સભ્ય શ્રી સામંત ભાઇ ધાધલ કમલેશ ભાઈ ચોહાણ. તેમજ આંબેડકર નગર ના આગેવાનો હાજર રહ્યા