Breaking News Gujarat

અમરેલી જિલ્લામાં ફરી સિંહો ની પજવણી કરતા લોકો નો વીડિયો થયો વાયરલ 

કાર મા બેસીને સિંહો ની પજવણી કરવામાં આવી હતી ગીર પંથક નો વીડિયો હોવા નું અનુમાન લગાવમા આવી રહ્યું છે સાથે વનવિભાગ દ્વારા હાલ તપાસ હાથધરવામાં આવી રહી છે હાલ અવાર નવાર સિંહો ની પજવણી કરતા અનેક વીડિયો હાલ જોવા મળી રહયા છે જે ઘણા બધા સવાલો ઉભા કરી રહયા છે અમરેલી જીલલ્લો એ સિંહો નો ગઢ ગણાય છે અવાર નવાર આવા વિડિઓ સોશિયલ મીડિયા મા જોવા મળી રહયા છે જયારે શાંત વાતાવરણ માં સિંહો લટાર મારવા નીકળી રહયા હોઈ તે  સમય દરમિયાન સિંહો સાથે સેલ્ફી લેતા કારમાં બેસી ને  સિંહો ની પજવણી કરતા વિડિઓ સોશિયલ મીડિયા મા વાયર થયો છે ત્યારે વધુમાં વનવિભાગ દ્વારા આ અંગે તપાસ નો દોર ધમ ધમાટ ચાલી રહ્યો છે
વન વિભાગ પણ સ્પષ્ટ  ના હોઈ આવા વિડ્યો અનેક વાર જોવા મળી રહયા હોઈ વન વિભાગ દ્વારા આવા વિડ્યો ઉતારી ને સિંહો ની પજવણી કરતો વિડ્યો વાઇરલ થવા આવ્યો છે ત્યારે વન વિભાગ દ્વારા તટસ્થ કાર્યવાહી કરવામાં આવશે  પરન્તુ આ વિડ્યો ગીર પંથક નો  હોઈ તેવું અનુમાન લગાવમાં આવી રહ્યું  છે આવા  લોકો સામે કાર્યવાહી થાય તેવી લોકો મુખે ચર્ચા થવા પામી છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

Screenshot_2022-12-27-11-59-10-20_99c04817c0de5652397fc8b56c3b3817.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *