Gujarat

અમરેલી જિલ્લા મા કેશરીયો લહેરાયો પાંચે પાંચ સીટો કોંગ્રેસ પાસેથી ઝૂંટવી પાંચે પાંચ સીટો કબ્જે કરતી ભાજપા પાર્ટી

૯૪ વિધાનસભા
ભાજપા ના જયસુખભાઈ કાકડિયા ને ૪૬૪૬૬ તેમજ આપ પાર્ટી ના કાંતિભાઇ સતાસિયા ને ૩૭૭૭૪૯ મતો તેમજ
કોંગ્રેસ ના કીર્તિભાઈ બોરીસાગર ને ૧૭૯૭૮ તેમજ તેમજ અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્રભાઈ વાળા ને ૯૫૨૧ મતો મળવા પામ્યા છે.
જેમાં ભાજપા પાર્ટી ના જયસુખભાઈ કાકડિયા ૮૭૧૭ મતો ની સરસાઈ મેળવી વિજેતા જાહેર થયા છે
અમરેલી વિધાનસભા ૯૫ વિધાનસભા મા
ભાજપા ના કૌશિકભાઈ વેકરીયા ને ૮૯૦૯૪ તેમજ કોંગ્રેસ ના પરેશભાઈ ધાનાણી ને ૪૨૩૭૭ તેમજ આપ પાર્ટી ના રવિભાઈ ધાનાણી ને ૨૬૪૪૫ મતો મળવા પામ્યા છે.
જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૌશિકભાઈ વેકરીયા એ ૪૬૬૫૭ મતો ની સરસાઈ મેળવી વિજેતા થયા
અમરેલી ના લાઠી ૯૬ વિધાનસભા મા
ભાજપા ના જનકભાઈ તળાવિયા ને ૬૪૮૬૬ મતો તેમજ
કોંગ્રેસ ના વીરજીભાઈ ઠુંમ્મર ને ૩૫૫૯૨ મતો તેમજ આપ પાર્ટી ના જયસુખભાઇ દેત્રોજા ને ૨૬૬૪૩ મતો મળવા પામ્યા છે.
જેમાં ભાજપા પાર્ટી ના જનકભાઈ તળાવિયા ૨૯૨૭૪ મતો ની સરસાઈ મેળવી વિજેતા જાહેર થયા
અમરેલી ના સાવરકુંડલા ૯૭ વિધાનસભા મા
ભાજપા ના મહેશભાઈ કસવાળા ને ૬૩૭૫૭ મતો તેમજ
કોંગ્રેસ ના પ્રતાપભાઈ દુધાત ને ૬૦૨૬૫ મતો તેમજ આપ પાર્ટી ના ભરતભાઈ નાકરાણી ને ૭૮૯૫ મતો મળવા પામ્યા છે.
જેમાં ભાજપા પાર્ટી ના મહેશભાઈ કસવાળા ૩૪૯૨ મતો ની સરસાઈ મેળવી વિજેતા જાહેર થયા છે.
અમરેલી ના રાજુલા ૯૮ વિધાનસભા મા
ભાજપા ના હીરાભાઈ સોલંકી ને ૭૭૯૮૧ તેમજ
કોંગ્રેસ ના અંબરીષભાઈ ડેર ને ૬૭૯૧૮ તેમજ અપક્ષ ઉમેદવાર કરણભાઈ બારૈયા ને ૧૯૧૪૪ તેમજ આપ પાર્ટી ના ભરતભાઈ બલદાણીયા ને ૫૨૦૧ મતો મળવા પામ્યા છે.
જેમાં ભાજપા પાર્ટી ના હીરાભાઈ સોલંકી ૧૦૦૬૩ મતો ની સરસાઈ મેળવી વિજેતા જાહેર થયા છે
આમ અમરેલી જિલ્લાની પાંચે પાંચ બેઠકો કોંગ્રસ પાસેથી ખૂંચવી ભાજપે કબ્જે કરી છે.
અમરેલી કુંકાવાવ વડિયા સીટ ઉપર વિરોઘપક્ષ ના તેના ને જંગી પછાડ આપી ને વિજય બનવાનાર કોશિક વેકરીયા.અમરેલી જિલ્લા ની ધર્મ પ્રેમી જનતા નો આભાર વ્યક્ત કર્યો સાથે ગુજકોમાર્શલ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી. મુકેશ સંઘાણી ભાજપા જિલ્લા કાર્યકારી પ્રમુખ રાજુભાઈ કાબરીયા રાજેશ માંગરોળીયા એ રાજકમલ ચોક ખાતે આભાર માન્યો હતો
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG20221208134909_01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *