મુન્દ્રાની વિગત:- મજકુર કેદી, લીલીયા પો.સ્ટે. ના મોટર સાયકલ ચોરીના ગુન્સમાં અમરેલી જીલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે કેદ હોય અને નામ,દાર ગુજરાત હાઇકોર્ટનામોની હાઇ પાવર કમીટીની ગાઇડ લાઇન મુજબ તથા સરકારશ્રીના પરીપત્ર મુજબ નામ, જે.એમ.એફ.સી. કોર્ટ અમરેલી નાઓના હુકમ આધારે દિન-૬૦ના વચગાળના જામીન રજા મંજુર થતા મજકુર કેંદીને તા.ર૭૭૦૧:૨૦૨૨ ના રોજ વચગાળના જામીન રજા ઉપર મુક્ત કરવામાં આવેલ અને મજકુર કેદીને તા.૨૯૭૩,૨૦૨૨ ના રોજ અમરેલી જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજબૂર કેદી અમરેલી જીલ્લા જેલમાં હાજર ન થતાં તા.૨૯/૦૩/૨૦૧૨ થી ફરાર થયેલ અને મજકુર કેદી પોતાના વતન મધ્યપ્રદેશ બાજુ ભણી ગયેલ અને કેદીને પકડી પાડવા સારૂં હેજે.એમ.એફ.સી મા. લીલીયા કોર્ટ દ્વારા સી.ખાર,પી.સી. કલમ-૭૫ મુજબ પકડ વોરંટ ઇશ્યુ કરી આરોપીને પકડી પાડવા સારૂ ખાસ આદેશ કરવામાં આવેલ હતો.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા હાલ આગામી વિધાનસભા ચુંટણી-૨૦૨૨ ની આદર્શ આચારસંહિતા અમલમાં હોય અને ચુંટણી શાની પુર્ણ અને સ્વતંત્ર માહોલમાં યોજાઇ તે સબબ રાજ્ય) જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ વયા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ તૈય જે મુજબ શ્રી એ,એમ પટેલ પો,ઇન્સ, એલ સી.બી, અમરેલી નાઓની ટેકનીકલ મદદ આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોડ અમરેલી નાઓની ટીમ દ્વારા ચોકકસ બાતમીથી લીલીયા પો.સ્ટે, એપાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૦ ૦૬૩૪/૨૦૨૧ IPC કલમ-૩૭૯, ૧૧૪ મુજબના કામે અમરેલી જીલ્લામાં કાચા કામના કેદી તરીકે કેદ રહેલ અને અમરેલી જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ કાચા કેદીને રાજકોટ જીલ્લાના નાનાવાડા ગામેથી તા.૨૪૧૧૪૨૦૨૨ ના રોજ મળી આવતા આગળની પટની કાર્યવાહી કરવા હે.જયુ,ક.મેજી. સા. લીલીયા કોર્ટને સોપવા તજવીજ કરેલ પકડાયેલ કદી
સંજય દિનેશભાઇ બધેલ ઉ.વ.-૨૨ રહે-ઉબલક, તા.જોબટ જી.અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ-નાનાવાડા તા.જી.રાજકોટ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિંમદર સિંહ સાહેબ નાઓની સુચના અને શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ એલ.સી.બી. નાઓના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી કે.જી.મયા(ગઢવી) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ઠંડા જીતેન્દ્રભાઇ મકવાણા, શ્યામકુમાર બગડા હેડ કોન્સ. જયપાલફિ ઝાલા, બ્રીજરાજસિહ વાળા, નરેશભાઇ લીંબડીયા, દેવાયતભાઇ ભેડા, હારૂકભાઇ પઠાણ એ રીતેના જોડાયેલ હતા.
રિપોટર ભાવેશ વાઘેલા અમરેલી


