Gujarat

અમરેલી જીલ્લા ભાજપ પુવઁ મહામંત્રી કમલેશ કાનાણીની રજુઆતને મળી સફળતા “સાવરકુંડલાના વિજપડી ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર “

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
(મુખ્યમંત્રીશ્રી, આરોગ્યમંત્રીશ્રી, પ્રદેશ પ્રમુખનો આભાર માનતાં કમલેશ કાનાણી)
ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની છેવાડાના લોકોની સતત ચિંતા કરે છે. રાજ્યના નાગરિકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ છેવાડાના માનવીને મળી રહે તેવાં આશયથી કામ કરી રહી છે. આજે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૨૦ સામુહિક આરોગ્ય કેન્દ્રને મંજુર કરેલ છે. જેમાં સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે કમલેશભાઈ કાનાણીની રજુઆત હતીં જે અંતર્ગત વિજપડી ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરેલ છે. વિજપડી ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર બાબતે અમરેલી જીલ્લા ભાજપના પુવઁ મહામંત્રી શ્રી કમલેશ કાનાણી દ્વારા સરકામા અવારનવાર માંગણી સહ રજુઆત કરેલ, છેલ્લે માચઁ  ૨૦૨૨ના પત્રથી માન.આરોગ્યમંત્રી શ્રી રુષીકેશભાઈ પટેલને માંગણી કરતા આ રજુઆત ધ્યાને લઇ વિજપડીને સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરેલ છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનવાથી આજુબાજુના ૩૫ થી ૪૦ ગામના નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓનો સરળતાથી લાભ મળી રહેશે, આ વિસ્તારના નાગરીકોની ચીંતા  કરી દદીઁ નારાયણની સેવાની ભાવના સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે કમલેશભાઈ કાનાણી ની રજુઆતને ધ્યાને લઇ આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર, આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માન.આરોગ્ય મંત્રીશ્રી  રુષીકેશભાઈ પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબનો સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના નાગરીકો તેમજ વિજપડી તેમજ આજુબાજુ ગામની જનતા જનાદઁન તેમજ દેવ દુલઁભ કાયઁકતાઁઓ વતી આભાર માનતા  પુવઁ મહામંત્રી અને ૨૦૧૭વિધાનસભા લડેલ ઉમેદવાર કમલેશ કાનાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *