Gujarat

અમરેલી શહેર અને જિલ્લા પત્રકારીક ક્ષેત્રમાં સારી એવી નામના ધરાવતા ભાવેશભાઈ વાઘેલાના પુત્ર (બાબા) જેનીલ ના જન્મ દિવસ દરમિયાન શુભેચ્છાનો ધોધ વહ્યો

અમરેલીના ગુજરાત 24 ન્યૂઝ ના સહતંત્રી ભાવેશભાઈ વાઘેલા નો પુત્ર નાની ઉંમર માં મોટુ નામ ધરાવતા ઉર્ફે (બાબા),જેનીલ ના જન્મ દિવસ દરમિયાન જુદી જુદી સંસ્થાઓ તથા રાજકીય આગેવાનો દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવામાં આવી સાથે અમરેલી ના પત્રકાર મિત્રો દ્વારા જન્મ દીવસ ની શુભેચ્છાઓ પાઠવી જન્મ દીવસ દરમિયાન પત્રકાર મિત્રો દ્વારા કેક કાપી ને ઉજવણી કરવામાં આવી હતી…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20220915_133753.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *