Gujarat

અમરેલી 95 વિધાનસભા ના ઉમેદવાર શ્રી કૌશિકભાઇ વેકરીયા ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ

૯૫ અમરેલી-કુંકાવાવ-વડિયા વિધાનસભા ભાજપના ઉમેદવાર શ્રી કૌશિક વેકરીયા ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો શુભારંભ કરાવતા ભારત સરકારના કેબિનેટ  કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ,ઇફ્કો ચેરમેન શ્રી ભરતભાઈ બોઘરા,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા સહિત સંત મહંતો,કાર્યકર્તાઓ, આગેવાનો અને વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા ત્યારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય એ થી તમામ લોકોના આર્શીવાદ લયને અમરેલી 95 વિધાનસભા ના ઉમેદવાર શ્રી કૌશિકભાઇ વેકરીયા પોતાની ઉમેદવારી નોંધાવી હતી.ત્યારે ભાજપને વિજયી બનાવવાના પૂર્ણ વિશ્વાસ સાથે આજ રોજ અમરેલી વિધાનસભા ભાજપના ઉમેદવાર શ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઊંધાડ,પૂર્વ પ્રમુખ ડૉ.ભરતભાઈ કાનાબાર, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા,જિ.પ.પ્રમુખ પ્રતિનિધિ શ્રી જલ્પેશભાઈ મોવલીયા,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યાભાઈ ત્રાપસિયા,કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા,જિ.પ.ન્યાય સમિતિ ચેરમેન શ્રી મુકેશભાઈ બગડા,અમરેલી ઉપપ્રમુખ શ્રી વનરાજભાઈ કોઠીવાળ સહિત કાર્યકર્તાઓ અને વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં પ્રાંત કચેરી, અમરેલી ખાતે વિધાનસભા ચૂંટણીનું નામાંકન પત્ર ભરવામાં આવ્યું…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221114-WA0090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *