રાણપુરમાં આવેલ ગીતાંજલી કેમ્પસ નાં બાળકો માટે શાળામાં નાસ્તાનું આયોજન કરાયુ..
અમર ધામ આશ્રમ છલાળાના મહંત શ્રી જનકસિંહ સાહેબ નાં સુપુત્ર બલભદ્રસિંહ નાં જન્મ દિવસ નિમિતે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં કિનારા ખાતે આવેલ ગીતાંજલી કેમ્પસ નાં આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના સંચાલક વલ્લભભાઈ ધરજીયા અને શાળા પરિવાર તેમજ શાળાના બાળકો દ્વારા બલભદ્રસિંહ ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

