Gujarat

અરવિંદ કેજરીવાલ જામનગરના વેપારીઓને મળ્યા

રાજકોટ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આક્રમક રીતે પ્રચાર કરી રહેલા કેજરીવાલે વચન આપ્યું હતું કે, જાે તેમની પાર્ટી સત્તામાં આવશે, તો વેપારીઓને સરકારના ‘ભાગીદાર’ તરીકે ગણવામાં આવશે. કેજરીવાલે કરી જાહેરાત, ગુજરાતમાં દરેકને રોજગાર મળશે, નહીંતર ૩ હજારનું ભથ્થુ ચૂકવાશેકેજરીવાલે કરી જાહેરાત, ગુજરાતમાં દરેકને રોજગાર મળશે, નહીંતર ૩ હજારનું ભથ્થુ ચૂકવાશે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વેપારીઓને સરકારી તંત્રથી ડરવાની જરૂર નથી. દિલ્હીના મુખ્યમંત્રીએ ય્જી્‌ને સરળ બનાવવા માટે તમામ બાકી ટેક્સ રિફંડ છ મહિનાની અંદર રિલીઝ કરવાનું વચન પણ આપ્યું હતું.દલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ જામનગરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *