Gujarat

અર્જુન મોઢવાડિયાએ રસ્તા વચ્ચે બંધ પડેલી ટ્રકને ધક્કો માર્યો

પોરબંદર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા પોરબંદરના ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે હતા. તે દરમિયાન એક બંધ પડેલી ટ્રક જાેવા મળતા તેમણે તે ટ્રકને ચાલુ કરવા માટે સાથીઓ સાથે ટ્રકને ધક્કો મારી ટ્રક ડ્રાઈવરની મદદ કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા પોરબંદર તાલુકાના પારાવાડા ગામના સીમમાં બંધ પડેલી ટ્રકને ધક્કો મારતા નજરે પડ્યાં છે. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સાથીઓ સાથે જાેર લગા કે હઇ..સો.. કરી રસ્તા વચ્ચે બંધ પડેલી ટ્રકને બાજુમાં ખસેડી રહ્યાં છે.

Arjun-Modhwadia.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *