Gujarat અવસાન નોંધ Posted on December 13, 2022 Author Admin Comment(0) ગડોદર નિવાસી નર્મદાશંકર ડાયાલાલ જોષી તે કમલેશભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, ભૂપેન્દ્રભાઇના પિતાશ્રી તા-૧૩-૧૨-૨૦૨૨ના રોજ કૈલાસવાસી થયેલ છે.સદગતનુ બેસણું તા-૧૫-૧૨-૨૦૨૨ના રોજ ગુરૂવારે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી ગડોદર મુકામે તેઓનાં નિવાસસ્થાને રાખેલ છે. ReplyReply allForward વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.