Gujarat

અવસાન નોંધ

ગામ મોટા દહીસરા હાલ જામનગર નિવાસી જયેન્દ્રસિંહ ટેમુભા જાડેજા (જે.ટી) નિવૃત સહાયક અધિક્ષક, માહિતી ખાતુ જામનગરનું આજરોજ તા.૧૫-૧૨-૨૦૨૨ના દુ:ખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું       તા.૧૭-૧૨-૨૦૨૨ને શનિવારના રોજ  સાંજે  ૦૪ થી ૦૬ દરમ્યાન તેમના નિવાસ્થાન B-60, જય દ્વારકાધીશ પાર્ક-1, રવિ પાર્ક સામે, બેડી-સમર્પણ રીંગરોડ, જામનગર ખાતે રાખેલ છે.

જય માતાજી  જય શ્રી કૃષ્ણ

J.T.Jadeja.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *