પ્રાચી
પ્રાચી હાલ સુરત નિવાસી અનિતાબેન વિનોદકુમાર પટેલિયા ઉ વ 53 વર્ષ તે ઉજમબેન મનસુખલાલ ગઢિયા ના પુત્રી તથા દિલીપભાઈ ,મીનાબેન, કિરણબેન, તથા રૂપાબેન ના બહેન નું તા.17,1,2022 ને સોમવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગત ની પિયર પક્ષ ની સાદડી તા.21,2,2022 ને શુક્રવાર ના રોજ પ્રાચી મુકામે લોહાણા અતિથિ ભુવન ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે
