માંગરોળ,,, ગૌ. વા. મુકુંદભાઈ ત્રીભોવનદાસ ભસ્તાના ઉ. વ. ૮૫ નુ તા, ૧૪/૦૩/૨૦૨૨ ને સોમવાર ના રોજ અવસાન થયેલ તે શ્વેતનભાઇ (રોનક ગેસ વાળા) ના પિતાશ્રી થાય છે સદગદનુ બેસણું આજે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને બોરડી ફળિયા માંગરોળ રાખવામાં આવેલ છે,
(માંગરોળ ની દરેક શોભાયાત્રા નો કાનુડો પ્રભાત ફેરી ધૂન મંડળ ના સથાપક સભ્ય)
