Gujarat આંબાની બે અલગ અલગ તસ્વીર પહેલાની અને હાલની… Posted on April 11, 2022 Author Admin Comment(0) ઊના તાલુકામાં ગત વર્ષ તાઉતે વાવાઝોડાથી બાગાયતી પાકનો વિનાશ થવા પામેલ ત્યારે ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકશાન થયેલ અહીં બન્ને આંબાની તસ્વીર કે તાઉતે વાવાઝોડા પહેલા આંબા પર કેરીઓ જોવા મળતી અને વાવાઝોડા બાદ આંબામાં એકપણ કેરી જોવા મળતી નથી.. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.