Gujarat આકાશમાં મેઘધનુષ્ય જેવું સર્કલ છવાયું.. Posted on September 24, 2022 Author Admin Comment(0) ઉના વિસ્તારમાં આકાશમાં સૂર્યની ફરતે રંગબેરંગી મેઘધનુષ્ય જેવું સર્કલ જોવા મળતા લોકો રોમાંચીતની સાથે આશ્વર્યચકિત બન્યા હતા. આ નજારો લોકો આકાશ તરફ મીટ માંડી એકથી દોઢ કલાક સુધી નજરે નિહાળ્યો હતો. અને અદભુત ખગોળીય ઘટના હોવાનું જણાવેલ હતું. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.