બોટાદ જીલ્લા પોલીસ વડાની સુચના મુજબ આમાગી દિવસોમાં આવી રહેલા નવરાત્રી અને દિવાળી ના તહેવારને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના PSI પી.એસ.અસોડા તથા પોલીસ સ્ટાફ દ્વારા કીનારા ત્રણ રસ્તા RMP પોલીસ ચોકી પાસેથી પસાર થતા તમામ વાહનોનું પોલીસ દ્વારા સઘન હાથે વાહન ચેકીંગ કરવામાં આવ્યુ હતુ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


