આજરોજ અમરેલી આમ આદમી પાર્ટી દ્રારા જીલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાની આગેવાનીમાં ગુજરાતમાં શિક્ષણમાં થતી ગેરરીતિઓ જેવી કે પ્રાઈવેટ સ્કૂલોમાં મનમાનીથી થતો ફી વધારો,ડોનેશન પ્રથા, એફઆરસી કમિટીમાં વાલીઓનો સમાવેશ,પ્રાઈવેટ સ્કૂલોમાં શિક્ષકો નો અને અન્ય સ્ટાફના શોષણ વગેરે મુદ્દાઓને લઈને જીલ્લા કલેકટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..*
*આ તકે જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન ઉકાણી,જીલ્લાના શીક્ષણ સંગઠન મહામંત્રી લતીફખાન હસવાણી,અમરેલી 95 વિધાનસભા પ્રભારી રવિભાઈ ધાનાણી, તાલુકા પ્રમુખ જયદીપભાઇ પાંચાણી, શહેર પ્રમુખ ભાર્ગવભાઈ મહેતા,મહિલા શહેર પ્રમુખ ચેતનાબેન સેંજલીયા, શહેર ઉપપ્રમુખ મધુબેન બગડા,CYSS પ્રમુખ ધરમભાઇ ઉકાણી,યુવા ઉપપ્રમુખ ભરતભાઈ બારોટ,ભાવેશભાઈ બગડા,વિરેન્દ્રભાઈ વાઘેલા સહિતના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.*
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


