ઉંમર છે ભલે નાની, પણ કલમ ચલાવે એ શાણી . દરેક વિચારો વ્યક્ત કરે બારીકાઈથી એ પિછાણી. આજે એનો અવતરણ દિવસ એ વાત અમે જાણી, જન્મદિવસની થોડા શબ્દો રૂપી હાર્દિક વધામણી. તું ખૂબ ખુશ રહે, અને સફળ થાય દરેક મનોવાણી, વધુ કશું જાણું નહીં એક નાનેરી ભેંટ મેં આણી.
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ પોલીસ હેડકોન્સ્ટેબલ રવિદાન ગઢવી સાહેબ
શુભેછક પત્રકાર ભાવેશ વાઘેલા અમરેલી


