Gujarat

આજરોજ અમરેલી નગરપાલિકા વિપક્ષ નેતા સમીર કુરેશી ની મહેમાન ગતિ માણતા યુવક કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ

 ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના પ્રવાસે હોય ગતરોજ અમરેલી આવતા તેમણે અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા સમીર કુરેશી ના ઘરે મહેમાનગતિ માણી હતી સાથોસાથ જુના સંસ્મરણો યાદ કર્યા હતા નોંધનીય છે કે એક સમયે બંને યુવા નેતા ઓ એ NSUI થી વિદ્યાર્થી ના પ્રશ્નો ને લઈ લડત આપી રાજકીય પથ પર શરૂઆત કરી હતી અને હાલમાં બને યુવા નેતાઓ કોંગ્રેસ પક્ષમાં ખૂબ સારી જવાબદારી નિભાવી રહ્યા છે આ મુલાકાતે તેમની સાથે ગુજરાત યુવા કોંગ્રેસના પ્રભારી મોહમદ શાહિદજી  સૌરાષ્ટ્ર યુવક કોંગ્રેસ ના પ્રભારી મનીષ ચૌધરી જી પણ સાથે ઉપસ્થિત રહી સમીર કુરેશીની મહેમાનગતિ માણી હતી.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220603-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *