Gujarat

આજરોજ વેરાવળ-શાપર ના પત્રકારો દ્વારા નવ નિયુક્ત PSI S.J.રાણા સાહેબ નું સ્વાગત કરાયું

કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ સર ની સૂચના મુજબ PSI ની અલગ અલગ જગ્યા ઓ પર બદલીઓ કરાતા અહીંયા ના PSI કુલદીપસિંહ ગોહિલ સાહેબ ની પાટણવાવ ખાતે બદલી થતા શાપર-વેરાવળ માં નવ નિયુક્ત થયેલ PSI S. J. રાણા સાહેબ નું આજરોજ શાપર પોલીસ સ્ટેશન ખાતે સન્માન કરાયું હતું જેમાં કમલેશભાઈ વસાણી (સંદેશ) પંકજ ટીલાવત (દિવ્યાંગ ન્યૂઝ & જનતા કી જાણકારી ન્યૂઝ )કેતનભાઈ ક્તબા(BS-9 ન્યૂઝ)ચીમનભાઈ મહિડા (ઝાલાવાડ ન્યૂઝ)સહીત ના પત્રકારો એ ઉપસ્થિત રહીને બુકે આપી હારતોરા કરી સન્માન કર્યું હતું અને શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ)

1662384457538.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *