સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા તાલુકા વસ્તીને આધીન મામલતદાર કચેરી ખાતે એક જ આધારકાર્ડ સેન્ટર શરૂ હોય અને તેમાં પણ ટોકન મુજબ ૩૦ વ્યક્તિને આધાર સુધારા વધારા કરી આપે છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા નવા સેન્ટર શરૂ કરવા માટે લેખિત રજૂઆત કરી અને તાત્કાલિક ગ્રામ્ય તથા શહેર વિસ્તાર માં નવા સેન્ટર ઊભા કરવા માટે રજૂઆત કરવામાં આવી….