Gujarat

આજ રોજ છોટાઉદેપુર ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા દ્વારા છોટાઉદેપુરના કોંગ્રેસના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

આજરોજ છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા દ્વારા છોટાઉદેપુર કોંગ્રેસના કાર્યકરો દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર શહેર પ્રમુખ ફેજલ ભાઈ મલા તેમજ સોયબ ભાઈ દાલ તેમજ આદમ ભાઈ સુરતી તેમજ અન્ય કોંગ્રેસ ના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા દ્વારા લેવામાં આવી

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1643874001216.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *