આજ રોજ નવ નિર્માણ યુવા ગ્રુપ દ્વારા ગ્રામ વાટીકા – લીંબુડા ને આગણે સફાઈ અભિયાન કરી ગ્રામ વાટિકામાં ૩૦૦ થી વધુ વૃક્ષો નું વાવેતર કરીને ગ્રામ વાટીકા ને હરિયાયલું બનાવવાની જુંબેશ હાથ ધરી છે. આ તકે ગ્રામ જનો તેમજ શ્રી એન. જે. જાવીયા વિદ્યા મંદીર લીંબુડા સ્કૂલ નાં વિદ્યાર્થી તેમજ પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ ગણો એ સાથ સહકાર આપેલ હતો.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


