Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર ગત આજ રોજ અમરેલી પોલીસ દ્વારા વિદ્યા સભા સ્કૂલ ખાતે ધ્વજ હોસ્ટિંગ

ડીવાયએસપી ગોહિલ સાહેબ કરી તિરંગા યાત્રા વિદ્યા સભા થી પોલીસ સ્ટાફ હોમ ગાર્ડ જવાનો  અને વિદ્યાર્થી ગણ સાથે મુખ્ય માર્ગો ઉપર પસાર થય હતી  કે તિરંગા યાત્રાને લોકો એ ફૂલો થી સ્વાગત કર્યું હતું અને રાજકમલ ચોક ખાતે અમર જવાન સ્મારક કે સલામી કરી કાર્યક્રમ પૂર્ણ કરેલ આ ડીવાયએસપી શ્રી એ.જી.ગોહિલ .  ડીવાયએસપી શ્રી જે પી ભંડારી. ઇન્ચાર્જ પીઆઈ શ્રી એમ એ મોરી અમરેલી સીટી. પીએસઆઇ શ્રી પીવી સાંખટ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પીએસ આઈ દવે  અને વિદ્યા સભાના કેમ્પસ ડાયરેકટર હસમુખ પટેલ સાહેબ અને અન્ય શિક્ષક ગણ હાજર રહ્યા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220813-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *