Gujarat

આદિવાસી યુવા. તથા મહિલા સમાજ ‌ગીર સોમનાથ જીલ્લા ના પ્રમુખ રમજાનભાઇ અલીભાઈ મકવાણા ની ઉપસ્થિત એ તાલાલા ગીર મા સમાજ સેવીકા જસ્મીનબેન એ.મુરીમા દ્રારા ઇ શ્રમ કાટૅ નુ કેમ્પ આયોજન કરાયું

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જીલ્લા ના તાલાલા ગીર મા હુશેની ચોક સીદીવાડા મા કેમ્પ નુ આયોજન કરાયુ.આ કાયૅક્રમ ને સફળ બનાવવા માટે આદિવાસી જીલ્લા મહિલા પ્રમુખ રૂકસાનાબેન કાસમભાઇ ચોવટ તથા આદિવાસી જીલ્લા મહિલા મંત્રી હમીદાબેન હુસેનભાઇ ચોહાણ ના સહયોગ અને સહકાર હેઠળ સમાજ સેવીકા જસ્મીનબેન એ.મુરીમા દ્રારા સરકાર નિ વિવિધ યોજનાઓ પૈકી ઈ  શ્રમ કાડઁ  કઢાવિ આપવામા આવ્યા જેમા દરેક સમાજ ના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો .ઇ શ્રમ કાટૅ કેમ્પ  નુ આ આયોજન 2 દિવસ એટલે કે 03/02/2022 થી 04/02/2022 સુધી રાખવામાં આવ્યું હતુ અને આ કેમ્પ મા આદિવાસી યુવા તથા મહિલા સમાજ ના ક્રાયૅકતાઓ એ જહેમત ઉઠાવી ક્રાયૅકમ ને સફળ બનાવ્યુ હતું.

IMG-20220206-WA0374.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *