Gujarat

આ જંગલ નથી સીમર ગામનું સામુહીક આરોગ્ય કેન્દ્ર છે…

ઊનાના સીમર ગામમાં આવેલ સામુહીક આરોગ્ય કેન્દ્ર હેઠળ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દર્દીઓ સારવાર તેમજ દવા અર્થે આવતા હોય છે. પરંતુ આ આરોગ્ય કેન્દ્રના ગેઇટમાં પ્રવેશ કરતા પહેલા જંગલમાં પ્રવેશ કર્યો હોય તેવો અહેસાસ થતો હોય તેમ સીએચસીના કંપાઉન્ડમાં ગાંડા બાવળના ઝાડ ઉગી નિકળેલા જોવા મળે છે. ત્યારે આ આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવી પડે છે. તંત્ર દ્રારા આ ગાંડા બાવળને દૂર કરવા લોકોની માંગણી ઉઠવા પામેલ છે.

-સામૂહીક-આરોગ્ય-કેન્દ્ર.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *