Gujarat

આ ત્યારે વિશ્વ વંદનીય પૂજ્ય જલારામ બાપા નાં ભક્તો નારી શક્તિ નું ઉત્કૃષ્ટજે

 ગિરગઢડા
   ભરત ગંગદેવ…
આ ત્યારે વિશ્વ વંદનીય પૂજ્ય જલારામ બાપા નાં ભક્તો નારી શક્તિ નું ઉત્કૃષ્ટજે જ્યારે સમગ્ર વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરી રહ્યું છે ઉદાહરણ એવા આપણાં માતા વીરબાઈ માઁ અને એના બેન પૂજ્ય જસુમા ને કેમ વિસરી શકીએ.
ત્યાગ, ભક્તિ, માનવસેવા, ધર્મ અને કરુણા ની સાથે ભૂખ્યા ને ભોજન કરાવનાર ‘સદાવ્રત પ્રેરણાસ્ત્રોત’ સાક્ષાત અન્નપૂર્ણા સ્વરુપ માતૃશ્રી વીરબાઈ માઁ ને કોટી કોટી વંદન
“નારી જગત ને વિશ્વ મહિલા દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ”

IMG_20220309_194514.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *