Gujarat

ઇકો ફ્રેન્ડલી બાયોગેસ પ્લાન્ટ અને સ્માર્ટ રોડ એ બે કૃત્તિ પસંદગી પામતા તેને જિલ્લાકક્ષાએ સ્થાન પ્રાપ્ત થયું

બી.આર.સી.ભવન માળીયા ખાતે માળીયા હાટીના તાલુકાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૨૨ યોજાયું હતુ, તેમાં જૂના ગળોદર પે સેન્ટર શાળાનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. જૂના ગળોદર પે સેન્ટર શાળાની વિભાગ-૨(ઇકો ફ્રેન્ડલી) બાયોગેસ પ્લાન્ટ અને વિભાગ-૪ માં સ્માર્ટ રોડ એ બે કૃત્તિ પસંદગી પામતા તેને જિલ્લાકક્ષાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ કૃત્તિના માર્ગદર્શક તરીકે શિક્ષકશ્રી કિંજલબેન રાઠોડ તથા શ્રી હિરેનભાઈ પરમાર તેમજ સમગ્ર જૂના ગળોદર પે સેન્ટર શાળાના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ અસરકારક કૃત્તિ રજૂ કરી હતી.

-પ્રદર્શન-માળીયા-હા-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *