Gujarat

ઈનર વ્હીલ કલબ ઓફ વેરાવળ દ્વારા બ્રેસ્ટ કેન્સર બેઝિક ચેકઅપ અને અવેરનેસ કેમ્પ યોજવામા આવ્યો 

અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ઈનર વ્હીલ કલબ ઓફ વેરાવળ દ્વારા બ્રેસ્ટ કેન્સર બેઝિક ચેકઅપ અને અવેરનેસ કેમ્પ યોજવામા આવ્યો  જેમા
 વેરાવળ સિવિલ હોસ્પિટલ મા રાખવા મા આવેલ
        આ કેમ્પ મા  વેરાવળ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડ ડો. જીગ્નેશ પરમાર તથા NCD ટિમ નો ખુબજ સારો સહકાર રહ્યો હતો.
        આ કેમ્પ મા ૬૦ થી વધારે લાભાર્થી  ઓએ લાભ લીધો, દરેક લાભાર્થી ને વેરાવળ સિવિલ હોસ્પિટલ તરફથી રોગ જાગૃતિ અંગે નુ સાહિત્ય, માહિતી પુસ્તકો બોલપેન અને કેલેન્ડર આપવામા આવેલ હતુ.
      આ કેમ્પ મા વેરાવળ સહકારી હોસ્પિટલ ખુબજ સુંદર સહકાર બદલ ઈનર વ્હીલ કલબ દ્વારા ડોક્ટર તથા NCD વિભાગને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રોજેક્ટ ને સફળ બનાવા માટે કલબ પ્રેસિડેન્ટ  જયશ્રીબેન સોમૈયા સેક્રેટરી  પાયલબેન પારેખ, પ્રોજેક્ટ ચેરપરશન ડો.નિશબેન ગોહિલ, પાસ્ટ પ્રેસિડેન્ટ પારુલબેન શાહે ભારે જહેમત ઉઠાવેલ હતી.
      આ કેમ્પ મા  ડો. નિશાબેન ગોહિલ,  ડો.ફોરમબેન પારેખ,  એકતાબેન સિરોદરીયા, ડો.પુજાબેન સિરોદરીયા, ડો.પારુલબેન ફુલબારીયા અને ડો.નિરાલીબેન શાહ એ ખુબજ સરસ માનદ સેવા આપેલ…
        આ સમગ્ર કાર્યક્રમ થી પ્રભાવિત થઈ વેરાવળ સહકારી હોસ્પિટલ અને BJP મોરચા દ્વારા ઇનર વ્હીલ કલબ ના પ્રેસિડેન્ટ જયશ્રીબેન સોમૈયા ને ઉત્કૃષ્ટ કામગીરી  બદલ સન્માન કરાયુ હતુ હોવાનું સામાજીક કાર્યકર પત્રકાર  સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220526-WA0182.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *