Gujarat

ઈન્સ્ટાગ્રામ વિડીયો કોલમાં અમેરિકાના ૧૬ વર્ષના છોકરાએ કહ્યું- મેં તે છોકરીની હત્યા કરી છે

સુરત
અમેરિકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ૧૬ વર્ષના છોકરાએ ૧૩ વર્ષની છોકરીની હત્યા કરી. આ હત્યા વિશે કોઈ જાણતું ન હતું, પરંતુ એક ઈન્સ્ટાગ્રામ વિડિયો કૉલે સમગ્ર રહસ્ય ખોલ્યું. વાસ્તવમાં આ છોકરાએ હત્યા બાદ લાશ છુપાવવા માટે તેના મિત્રની મદદ લીધી હતી. યુએસ ટુડેના અનુસાર, ફિલાડેલ્ફિયાના ઉત્તરપૂર્વમાં બેન્સલેમમાં પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૬ વર્ષીય શંકાસ્પદ વ્યક્તિએ તેના મોબાઈલ ફોનથી લોહીથી લથપથ ડેડબોડીનો પગ બતાવ્યો હતો. આ પછી તેના મિત્રએ તેની માતાને આ વાત કહી. જેમણે શુક્રવારે સાંજે ૪ વાગ્યા પછી ૯૧૧ પર ફોન કર્યો હતો. બેન્સેલમ પોલીસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તેઓએ શંકાસ્પદની ઓળખ જાેશુઆ કૂપર તરીકે કરી છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું, જ્યારે તે ગિબ્સન રોડના ૧૪૦૦ બ્લોક પર રિજ ટ્રેલર પાર્ક ખાતે શંકાસ્પદ વ્યક્તિના સરનામે પહોંચ્યા ત્યારે કૂપર ટ્રેલરની પાછળ ભાગી ગયો હતો, ઘરમાં પ્રવેશ્યા પછી, તેઓને એક ૧૩ વર્ષની છોકરી બાથરૂમના ફ્લોર પર મૃત હાલતમાં મળી. પોલીસે જણાવ્યું હતું કે કૂપરની થોડા સમય પછી ન્યુપોર્ટ મેવ્સ ડ્રાઇવ અને ગ્રોટોન ડ્રાઇવના જંગલવાળા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એફિડેવિટ મુજબ, કૂપરે કથિત રીતે પોલીસને જણાવ્યું હતું કે ગોળીબાર “એક અકસ્માત હતો”. કૂપરે તપાસકર્તાઓને કહ્યું કે તે એકલી બાથરૂમ વાપરવા ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે હાજરી દરમિયાન તેને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેને જુવેનાઇલ ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. પીડિતાની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *