૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ (શુક્રવાર)
ઉત્તરાયણ મુહૂર્ત
પુણ્ય કાલ મુહૂર્તઃ ૧૪ઃ૧૨ઃ૨૬ થી ૧૭ઃ૪૫ઃ૧૦ સુધી
અવધિઃ ૩ કલાક ૩૨ મિનિટ
મહાપુણ્ય કાલ મુહૂર્તઃ ૧૪ઃ૧૨ઃ૨૬ થી ૧૪ઃ૩૬ઃ૨૬ સુધી
અવધિઃ ૦ કલાક ૨૪ મિનિટ
સંક્રાંતિ ક્ષણઃ ૧૪ઃ૧૨ઃ૨૬
આ પુણ્ય કાળ માં યથા શક્તિ મુજબ દાન કરવું.
અન્નદાન વસ્ત્રદાન ગૌ શાળા માં દાન તથા ગરીબો ને ભોજન
બેન ભાણિયા દિકરી સાધુસંત બ્રાહ્મણો ને પણ યથા શક્તિ મુજબ દાન પુણ્ય કરવું.
લી.
ગુરુજી શ્રી તીર્થભાઈ ત્રિવેદી સામવેદી
ચેહર જયોતિષ વાસ્તુશાસ્ત્ર અને
કમૅકાંડ ના જાણકાર
