Gujarat

ઉનાના ખડા ગામના દરીયાઈ કાઠા વિસ્તારમાં અજગર આવી ચઢતા ભય ફેલાયો હતો… અજગરનું રેશ્કયું કરી દૂર જંગલમાં મુક્ત કરાયો…. ઉના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી સીમ વાડી વિસ્તારોમાં અજગર જોવા મળી રહ્યા છે. ત્યારે અઠવાડિયા પહેલા સનખડા ગામમાં એક અજગર આંબાવાડીમાં આવી ચઢતા રેશકયુ કરેલ. ત્યાં આજે ઉનાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલ ખડા ગામે વહતાબાપા વિસ્તારમાં દરીયા કાઠે એક મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. આ બાબતની જાણ વનવિભાગને કરતા રેસ્ક્યુ ટીમ સહીતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ આ મહાકાય અજગરનું મહામુસીબતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. બાદમાં લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે અજગર સીમ વાડી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે પરંતું હવે દરીયાઈ કાઠા વિસ્તારમાં પણ પહોચી જતાં આ વિસ્તારનાં વસતાં લોકોમાં ભયનુ વાતાવરણ ફેલાય ગયેલ છે.

ઉના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી સીમ વાડી વિસ્તારોમાં અજગર જોવા મળી રહ્યા છે. ત્યારે અઠવાડિયા પહેલા સનખડા ગામમાં એક અજગર આંબાવાડીમાં આવી ચઢતા રેશકયુ કરેલ.
 ત્યાં આજે ઉનાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલ ખડા ગામે વહતાબાપા વિસ્તારમાં દરીયા કાઠે એક મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. આ બાબતની જાણ વનવિભાગને કરતા  રેસ્ક્યુ ટીમ સહીતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ આ મહાકાય અજગરનું મહામુસીબતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. બાદમાં લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે અજગર સીમ વાડી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે પરંતું હવે દરીયાઈ કાઠા વિસ્તારમાં પણ પહોચી જતાં આ વિસ્તારનાં વસતાં લોકોમાં ભયનુ વાતાવરણ ફેલાય ગયેલ છે.

IMG-20221112-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *