Gujarat

ઉનામાં સમસ્ત ભોઈ સમાજની જનરલ મીટીંગમાં પ્રમુખ ઉપપ્રમુખ વરણી.

ઉનામાં સમસ્ત ભોઈ સમાજની જનરલ મીટીંગ સાધારણ સભા યોજાઇ હતી. જેમાં ભોઈ સમાજના તમામ કારોબારીના સભ્યોની રચવામાં આવી હતી  જેમાં પ્રમુખ સ્થાને વિજયકુમાર મણીલાલ ચૌહાણ તેમજ  ઉપપ્રમુખ પદે જીવનભાઈ વાઘેલા તેમજ મહામંત્રી તરીકે કાર્તિકકુમાર રૂખડભાઈ વાજા, તેવી જ રીતે સહ મંત્રી તરીકે હાર્દિક પ્રવીણભાઈ રાઠોડ તેમજ સભ્ય તરીકે ધર્મેશ કાળીદાસ સોલંકી, નિર્મળભાઈ રામસિંગભાઈ શિંગડ, મનોજભાઈ ભુપતભાઈ સોલંકી, શીતલભાઈ હિંમતલાલ સોલંકી, નિર્મળભાઇ પ્રતાપભાઈ ચૌહાણ, ચિરાગ ઠાકરશીભાઈ સોલંકી, વિશાલ ગીરીશભાઈ શિંગડ આ તમામ ભોઈ સમાજના આગેવાનો દ્વારા આ નવી પેનલ ને શુભકામના પાઠવેલી હતી…..

 

 

-ઉના-ની-જનરલ-મીટીંગ-સાધારણ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *