Gujarat

ઉના બાર એસોસીએશનની ચુટણીમાં પ્રમુખ તથા કારોબારી હોદેદારોની બીન હરીફ વરણી.

ઊના – ગુજરાત બાર એસોસીએસન દ્રારા યોજનાર ચુંટણી પ્રક્રિયા અંતર્ગત ઉના બાર એસોસીએશનની જનરલ મીટીંગ બોલાવવામાં
આવેલ હતી. તેમાં બહોળી સંખ્યામાં વકીલમંડળ હાજર રહેલ હતા. અને સર્વાનુમતે ઉના બાર એસોસીએશનમાં ચુંટણી નહીં
કરવાના નિર્ણય લેવામાં આવેલ અને ચુંટણી પ્રક્રિયા બાદ બીનહરીફ હોદેદારોની વરણી કરવામાં આવેલ હતી. જેમાં પ્રમુખપદે
મોહનભાઈ હમીરભાઈ બાંભણીયા તથા ઉપ પ્રમુખપદે કિરીટભાઈ ડી દેસાઈ, સેક્રેટરી તરીકે એમ.જી.નકવી, જોઈન્ટ સેક્રેટરી તરીકે
રામજીભાઈ એ પરમાર, ખજાનચી તરીકે પી.બી. બારૈયા, અન્ય સભ્યો તરીકે હરેશકુમાર એન શાહ, પી.ડી.ડોબરીયા, ડી,વી,વાજા,
એસ,જી.મોરી, અમ.પી. જોષી, સવજીભાઈ બી. ૫૨મા૨, દિવ્યરાજર્સીહ ચુડાસમાં તથા બી.બી.સોલંકી, એન.જે. બ્રહમભટ્ટ,
નાનજીભાઈ આર. કિડેચાની બીનહરીફ વરણી કરવામાં આવેલ છે. અને તેમાં ઉના બાર એશોશીએશનના તમામ વકીલો વાદ-
વિવાદથી દૂર ૨હીને તમામ હોદેદારો બિન હરીફ થતાં તમામ વકીલ મંડળએ આનંદ અને હર્ષની લાગણી અનુભવી હતી….

-એસોસીએશનની-ચુટણીમાં-પ્રમુખ-તથા-કારોબારી-હોદેદારોની-બીન-હરીફ-વરણી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *