Gujarat

ઉના શહેરમાં બનવા જય રહેલ અન્ડરબ્રીજ ના વિરોધમાં વેપારીઓ દ્વારા થતી સમસ્યાઓ અને પોતાનો વિરોધ પ્રદર્શીત કર્

 

જાણવા મળતી વિગતો મુજબ તા.:૦૭-૦ર-ર૦રર રોજ ઉના શહેરમાં રેલ્વે ફોસણા

નીચે અંડરબ્રીજ બનવા જય) રહેલ છે. જેમાં અધિકારીઓ દવારા ઘણીબધી ક્ષતીઓ જણાવતા વેપારી આગેવાનો દ્વારા નાયબ કલેકટરશ્રીને આવેદન પાઠવ્યું તેમજ  મુખ્ય મંત્રીશ્રી સુથી અરજીઓ મોકલી ને જણાવ્યુ કે ઉના શહેર એક કુદરતી રીતે એક ઢણાણ વાળો વિસ્તાર છે. તેમાં ઉપલા રહીમનાથય લયને

તળાવ સુધીના તમામ વિસ્તારોનું (ર કી.મી.) વરસાદનું પાણી ફકતને ફકત ઉનાના પૈરાણીક તળાવમાજ એકત્રીત થાય છે. અને તળાવનો એકમાત્ર પાણીનો નીલાલ મર્ણ અંડરબ્રીજની વચ્ચેજ આવે છે. જેથી આજીવન અંડરબ્રીજમાં પાણી ભરાય જવાની સમસ્યા રહેeોજ. કેમકે ગીરસોમનાથ જીલ્લામાં અવારનવાર એક દિવસમાં ૮ ઈંચ થી લઇને ૧૫ ઈચ સુધી વરસાદ સરકારી ચોપડાઓમાં નોંધાય છે. તદ ઉપરાંત ઉના શહેરની તાલુકા કક્ષાની) એકમાત્ર સરકારી દવાખાનુ પણ રેલ્વે ફાટકને જોડા જાડજ છે. પરંતુ GUDCL અપુઅલ નકશામાં એકમાત્ર સરકારી દવાખાનો કોઈપણ જગ્યાયે ઉલ્લેખ કરવામા આવ્યોજ નથી તપણ એક વિચારવાનો મુદદો બને છે. કેમર્ડ અંડરબ્રીજ બન્યા બાદ કેસરીયા બાજુથી આવતી એમ્બુલન્સને હોસ્પીટલમા જવામાટે અંડરબ્રીજની ૧૦ ફુટના સર્વિસ રોડ જેમા આજુબાજના વેપાર ધંધાના ટ્રાફીકનો સામનો

આજીવન કરવો પડશે. તેમજ અંડરબ્રીજની પુરી ચકકર લગાવવી પણ પડદો તે પણ મુદદો છે.

તેમજ વેપારીઓએ ત્રીજો મુદદો એ પણ જણાવ્યો 8 ઉના શહેરમાં ભારત આઝાદ થયાબાદની

જે મીટરગેજ રેલ્વે આવે છે. તે પણ ફક્ત ત્રણ કે ચાર ડબા વાળી તેજ મીટરગેજ રેલ્વે જે

માત્રને માત્ર જે જુનાગઢ અને વેરાવળ જાય છે. તેપણ ગીરના જંગલીમાથી પસાર થતી જાય છે.

તેથી તેમની ગતી પણ ખુબજ ઘીમા છે. માત્ર ૩૦ કી.મી. આસપાસ ની છે. જેપણ નોંધનીય બાબત છે.

અને વેપારીઓએ એ પણ જણાવ્યુ કે ફકત રેલ્વે ફાટકને પહોળો કરવામા આવે તોપણ

ટ્રાફીકની સમસ્યા હલ થઈ શકે તેમ છે. કેમä ઉના શહેરના બાયપાસનું કામ પૂર્ણતાને બીલકુલા

નજીક છે. તેથી બાયપાસ બન્યા બાદ મોટા વાહનો શહેરમાં પ્રવેશ કરરોજ નહીં. તેથી વેપારીઓનું નીવેદન છેકે ફકત રેલ્વે ફાટકને પહોળો કરવામાં આવે જેથી પડતી તમામ સમસ્યાઓનું નીવારણ પણ થસે તેમજ મસ મોટો ગુજરાત સરકારનો ખર્ચ પણ બચીજો હવે જોવાનું એરયુકે સરકાર આ કાર્ય બંધ રાખો કે પછી પોતાના જનવિરોધી નિર્ણય ને વળગી રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *