Gujarat

ઊનાના આમોદ્રાના આર્મી જવાનનું પાકીટમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પડી જતાં ગુમ થયેલ છે.

ઊનાના આમોદ્રા ગામે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા હાર્દિકભાઇ જયેશભાઇ ઉનેવાળ જવાન પોતે બાઇક પર તા. ૪ ઓક્ટો.ના સવારે સાડા અગીયાર વાગ્યાની આસપાસ આમોદ્રા થી ઊના તરફ આવતા હતા. ત્યારે પેન્ટના ખિચ્ચામાં રાખેલ પાકીટ અચાનક ચાલુ બાઇક પરથી પડી ગયેલ હોય પાર્કીટમાં આર્મીના લીડક કાર્ડ, પાન કાર્ડ સહીતના ડોક્યુમેન્ટ હોય આ પાર્કીટ આમોદ્રા ગામથી ઉના રોડ પર રોકડીયા હનુમાન મંદિરથી ભંગારના ડેલા સુધીમાં પડી ગયેલ હોય ત્યા તેમણે પેન્ટના ખિચ્ચામાં પાકીટ કાઢતા ન હોય જેથી આ વિસ્તારમાં તપાસ કરવા છતાં મળી આવેલ નથી. જેથી આ આર્મીના જરૂરી ડોક્યુમેન્ટ હોવાથી જેકોઇને મળે તો મો.૯૫૩૭૨૪૯૪૪૪ પર સંપર્ક કરવો આ અંગેની હાર્દિકભાઇ ઉનેવાળે પોલીસમાં લેખિત અરજી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *