Gujarat ઊનાના ગરાળ આંબાના બગીચામાં આંબે ૨૦૦ ગ્રા.ની કેરી આવતા આશ્વર્યમાં.. Posted on December 25, 2022 Author Admin Comment(0) ઊના ગીરગઢડા પંથકમાં હજી તો આંબામા મોર ફૂટે છે. ત્યાંજ ગરાળ ગામના ખેડૂતના આંબામા 200 ગ્રામની કેરી જોવા મળતા ખેડૂતો આશ્ચર્યમાં મુકાય ગયા હતા. અને આ કેરીને જોતા આજુબાજુના ખેડૂતો દોડી જઇ કેરીને નિહાળતા લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.