Gujarat

ઊનાના ગાંગડા ગામે રૂ.૨૬,૫૧૦ ના મુદામાલ સાથે ૭ જુગારીઓ પકડાયા..

ઊનાના ગાંગડા ગામમાં જુગાર રમતા છોટુ બાલુ અસનાણી, સામત ડાયા પરમાર, જોગુ બાપુ પરમાર, નરેશ ધીરૂ ગોહીલ, ભુપત કાળુ જાદવ રહે.ગાંગડા, અબુ ઉર્ફે મેસન હસન બમાણી, ઇસુફ જમાલ સરવૈયા રહે. ટીંબી તા. જાફરાબાદ આ તમામ શખ્સો સનખડા રોડ પર આવેલ સરકારી કુવા પાસે જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી કુલ રૂ.૨૬,૫૧૦ નો મુદામાલ સાથે ૭ શખ્સોને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *