Gujarat

ઊનાના મોઠામાં વિજયા દશમી દશેરાના પર્વ નિમિતે ક્ષત્રિય સમાજ દ્વારા પારંપારિક શાસ્ત્રોક્ત વિધિવત શસ્ત્ર પુંજન કરાયું…

ઊનાના મોઠા ગામે વિજયા દશમી દશેરાના પર્વ નિમિતે ક્ષત્રિય સમાજ દ્વારા પારંપારિક શાસ્ત્રોક્ત વિધિવત અનુસાર શસ્ત્ર પુંજનનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો તથા વડીલો હાજર રહ્યાં હતા. તેમજ પૂંજન બાદ સમાજના કુરિવાજ, શિક્ષણ તથા વ્યસન મુક્તિ જેવા મુદ્દાઓ ઉપર ભાર આપવામાં આવી હતી…

 

 

-વિજયા-દશમી-દશેરા-ના-પર્વ-નિમિતે-ક્ષત્રિય-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *