Gujarat

ઊનાના સામતેર ગામે રમત ગમતનું મેદાન બનાવવા માંગ..

ઊનાના સામતેર ગામે યુવાનોને રમત ગમત અને સરકારી ભરતી માટે તૈયારી કરવા માટે પંચાયતની યોગ્ય જગ્યાએ ગ્રામજનોને મેદાન અને કસરતના સાધનો મુકવામાં આવે તો આવનારી ભરતીઓમાં તેમજ રમત ગમત ઉત્સવમાં ગામના યુવાનોને તૈયારી કરવા માટે જો પંચાયત દ્રારા મેદાનની જગ્યા ફાળવવામાં આવે તો ગામના યુવાનોને ભરતી માટે પ્રેક્ટીસ અને રમત ગમતની તૈયારી કરવામાં સરળતા રહે અને ગામના યુવાનો રાજ્ય તથા નેશનલ લેવલે સરળતાથી રમત ગમતમાં ભાગ લઇ શકે ગામનું તથા તાલુકાનું નામ રોશન થાય તેવા હેતુથી સમસ્ત ગ્રામજનો દ્રારા પંચાયત અને તલાટીને લેખિત રજુઆત કરી તાત્કાલીક ધોરણે મેદાન બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *