Gujarat

ઊનાના સીમર ગામમાં આંખના કેમ્પમાં ૨૬૩ દર્દીઓએ લાભ લીધો…

ઊના – ઊનાના સીમર ગ્રામ પંચાયત તેમજ મહેતા હોસ્પીટલ દ્રારા આંખના દર્દીઓ માટે કેમ્પનું આયોજના કરવામાં આવ્યુ હતું. આ
કેમ્પમાં 263 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં મોતીયાના ૩૨ દર્દીઓના મહેતા હોસ્પીટલમાં ફ્રિ ઓપરેશન કરવામાં આવશે.
જ્યારે વેલના ૧૫ દર્દીઓના ઓપરેશન માં અમૃતમ કાર્ડ યોજના હેઠળ કરવામાં આવશે. કેમ્પમાં આજુબાજુના ૧૦ ગામના
દર્દીઓએ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં સરપંચ ઘેલાભાઇ, ઉપસરપંચ, ગ્રા.પં.ના સભ્યો, યુનુસભાઇ તેમજ રમેશભાઇ તેમજ
હોસ્પીટલના ઓપ્થોમેટીક ઉમરીયાસર ઓર્ગેનાજીયર વાઘેલાભાઇ સહીત તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અને આ કેમ્પની
કામગીરીને બિરદાવી હતી.

-આંખમાં-કેમ્પ-યોજાયો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *